રૂક્ષ્મણીજી એ ભગવાન શ્રી કૃષ્ણ ને પૂછ્યું કે પ્રભુ રાધા માં એવું તો શું છે કે તેનું નામ તમારા શ્વાસે શ્વાસે આવી જાય છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ જવાબ આપતા કહ્યું કે…

અને અત્યંત સ્વરૂપવાન અને સૂર્ય સમાન તેજ ધરાવતા શ્રી રાધાજી ના દર્શન થયા અને જોયું તો રાધાજી ના પુરા શરીર માં ફોડલા પડ્યા છે ત્યારે રૂક્ષ્મણીજી એ રાધાજી ને પૂછ્યું કે તમને આખા શરીર માં ફોડલા કેવી રીતે પડી ગયા ? એટલે શ્રી રાધાજી એ કહ્યું કે

ગઈકાલે તમે ભગવાન શ્રી કૃષ્ણ ને જે ગરમ દૂધ પીવડાવ્યું હતું તેનાથી તેના હૃદય માં ફોડલા પડી ગયા છે અને હું સદાય માટે ભગવાન શ્રી કૃષ્ણ ના હૃદય માં રહું છું રૂક્ષ્મણીજી હવે સમજી ગયા હતા કે ભગવાન શ્રી કૃષ્ણ ના હૃદય માં જ વાસ રહેવો જોઈએ

હૃદય થી રાખેલા સંબંધ માં જીવનભર ક્યારેય પ્રેમ ઘટતો નથી અને મન ક્યારેય ભરાતું નથી.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.