રેખાના ખોળામાં બેઠેલો આ છોકરો આજે બોલિવૂડનો સુપરસ્ટાર છે… છોકરીઓ તેની પાછળ પળી જતી, જાણો કોણ છે આ અભિનેતા
જણાવી દઈએ કે જુગલ હંસરાજે નાનપણથી જ અભિનય શરૂ કરી દીધો હતો. તે બાળ કલાકાર તરીકે ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા છે. આ દિવસોમાં જુગલ હંસરાજ ફિલ્મોથી સંપૂર્ણપણે ગાયબ છે. અને પરિવાર સાથે અમેરિકામાં સેટલ છે. અભિનેતા તેઓની પત્ની અને પુત્ર સાથે અમેરિકામાં રહે છે.
2014માં તેની લોંગ ટર્મ ગર્લફ્રેન્ડ જાસ્મીન ધિલ્લોન સાથે લગ્ન કર્યા બાદ અભિનેતા કાયમ માટે અમેરિકા શિફ્ટ થઈ ગયા હતા. જોકે જણાવી દઈએ કે અભિનેતા ભલે ફિલ્મોમાં ન જોવા મળતા હોય પરંતુ સોશિયલ મીડિયા ઉપર તેઓ ઘણા એક્ટિવ રહે છે અને તેનો દેખાવ પહેલા કરતા ઘણા બદલાઈ ચુક્યો છે.
એક સમય એવો પણ હતો જ્યારે ઘણી છોકરીઓ અભિનેતા પર ફિદા હતી. અભિનેતાએ પોતાના ફિલ્મી કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર સ્વરૂપે કરી હતી. જણાવી દઈએ કે તેઓ માસૂમ અને કર્મ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. તેઓની લોકપ્રિય ફિલ્મોની વાતો કરીએ તો તેમાં ઘણી ફિલ્મો શામેલ છે.