અને રથ લઇ ને આગળ ચાલતા હતા ત્યાં જ એક આશ્ચર્યજનક ઘટના ઘટી જે ગાયનું વાછરડું મૃત્યુ પામ્યું હતું. એ ગાય રથ ના આડે આવી ને ઉભી રહી ગઈ તેને ઘણી વખત હટાવવામાં આવી પણ દરેક વખતે તે માલોજીરાવ ને રથ ની વચ્ચે આવીને ઉભી રહી જતી હતી.
ત્યારે મહારાણી અહલ્યાબાઈ ના મંત્રી એ માલોજીરાવ ને ક્ષમા કરવાની પ્રાર્થના કરી અને ગાય પણ ઇચ્છતી નથી કે આપ માલોજીરાવ ને મૃત્યુદંડ આપો. આમ ગાય પોતે પીડા માં હોવા છતાં માલોજીરાવ ના જીવન ની રક્ષા કરી ઇન્દોર માં આજે પણ ગાય ના આડે આવવાના કારણે આ બજાર નું નામ આડા બજાર ના નામ થી જાણવામાં આવે છે.
આપણા દેશના ઋષિ મુનિઓ એ ગાયને માતાનો દરજ્જો એમ ને એમ નથી આપેલો માનવ જીવન માં ગાય નું મહત્વ અને આપણા જીવન માં તેના ફાયદા જાણવા માટે માટે આવા અનેક લેખ પણ ટૂંકા પડે તેમ છે.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.