પરંતુ કૂતરું જેને કરડ્યું તે માણસ કોણ હતું? એ માણસ બીજું કોઈ નહીં પરંતુ રાતનું ડિનર પૂરું કરીને ચાલવા નીકળેલા તે કંપનીના માલિક હતા.
તરત જ તેને બધી ટ્રીટમેન્ટ કરાવી પરંતુ ઘણા સમય સુધી તે માલિક એટલું જ વિચારતા રહ્યા કે રસ્તા ઉપર ઘણા માણસો જઈ રહ્યા હતા પરંતુ આખરે તે કૂતરાએ મને જ કેમ બચકું ભર્યું?
પરંતુ વિચારવા જેવી બાબત છે કે આનું બીજ કોને વાવ્યું હતું?
ઘરમાં ક્યારેય માણસનો પીછો છોડતો નથી, જાણતા-અજાણતા માં પણ ઘણા લોકો આપણા વ્યવહારથી નારાજ હોય, પરેશાન હોય કે ઘણા લોકો તો એનું નુકસાન પણ ભોગવતા હોય. પરંતુ આપણને તેનો અંદાજો થતો નથી કારણ કે આપણે માત્ર આપણી મસ્તીમાં જીવતા હોઈએ છીએ.
પરંતુ ઉપરનું સીસીટીવી બધું જોઈ રહ્યું છે. પ્રકૃતિ પાસે રહેલું આ સીસીટીવી અને તેનું ફળ આપણને મળતું જ રહે છે. ભલે અન્ય નિમિત થઈને આપણને ફળ આપે પરંતુ એ ફળ આપણને જરૂર મળે છે. અને આપણને લાગે છે કે લોકો આપણને જ કેમ કારણ વગરનું પરેશાન કરતા રહે છે?
એટલા માટે જ કોઈએ કહ્યું છે કે આવતીકાલ માટે સૌથી સારી તૈયારી કરવી હોય તો એ જ છે કે આજે કંઈક સારું કર્મ કરો.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરી ને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.