કરિયાણાની દુકાન પર એક સ્ત્રી ખરીદી કરવા આવી, તેમની પાસે રહેલી મોટી યાદીની ચીઠ્ઠી જોઈને દુકાનદાર રાજી થયો કે આજે…

પેલી ફ્રી ત્યાંથી જતી રહી એટલે પેલા ભાઇએ દુકાનદાર ને કહ્યું કે અરે ભાઈ એ સ્ત્રી કલાકો સુધી તમારી દુકાને ઉભી રહી હોત તો પણ એક પણ વસ્તુ ની ખરીદી ન કરી હોત. તમે ગમે તેટલી સારી વસ્તુઓ પણ બતાવો તો પણ એ તમારી વસ્તુઓમાં કંઈકને કંઈક ખામી જ કાઢવાની હતી.

દુકાનદારને પણ સહેજે આશ્ચર્ય થયું એટલે દુકાનદારે ભાઇને પૂછ્યું તમે એ બહેન ને ઓળખો છો?

ભાઈએ કહ્યું અરે હા ખૂબ જ સારી રીતે ઓળખું છું. હું એને લગ્ન માટે જોવા ગયેલો, ઘણા વર્ષો પહેલા અત્યારે મારા લગ્ન થઈ ગયા પણ સાથે સાથે મારે બે બાળકો પણ છે. અને એ હજી જોવાનું જ કામ કરી રહી છે.

દુકાનદાર વાત સાંભળીને નવાઈ પામ્યો, તેના મોઢામાંથી સ્મિત નીકળી ગયું.

આ સ્ટોરીમાં થી આપણને શીખવા મળે છે કે હંમેશા કોઈપણ વસ્તુ માં ઓવર થીંકીંગ ન કરવો એટલે કે માત્ર વિચારવામાં અને વિચારવામાં જ રહીશું તો જ્યારે હોય ત્યારે વાંક કાઢતા રહી જઇશું અને જિંદગી માણવાની છે તે માણવાની બાકી રહી જશે. ઘણા કાર્યમાં તમારે ઊંડું વિચારવું જોઈએ તેની જરૂરિયાત પણ છે પરંતુ સાથે સાથે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ લેવાની આવડત જ તમને સફળ બનાવે છે અને કાયમ વિચાર કરનારાઓ માત્ર વિચાર કરતા જ રહી જાય છે.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને કમેન્ટમાં સ્ટોરીને રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel