3-4 મિનિટનો સમય હોય તો આ વાંચી લો, જીવન શું છે એ કદાચ સમજાય જશે…

ઘર પર કોઈ ન હોય ત્યારે ઘરની ચાવી કાયમ નાનો ભાઈ રાખતો. નાનાભાઈ આ કપાળ ઉપર હાથ મૂકીને કહ્યું અને ચાવી તો આપણે ૨૦ મા માળ પર રાખેલા થેલામાં ભૂલી ગયા. એ તો થેલામાં જ રહી ગઈ.

હવે જો આ કાલ્પનિક સ્ટોરીને આપણા વાસ્તવિક જીવન સાથે જોડવામાં આવે તો જીવનમાં પણ અમુક અંશે આવું જ બનતું હોય છે.

પહેલા ૨૦ વર્ષ સુધી આપણે આપણા માતાપિતાની અપેક્ષાઓનો બોજ લઈને ચાલતા જતા હોઇએ છીએ.

20 વર્ષ પછી માતાપિતાની અપેક્ષાઓનો બોજ હળવો થઈ જાય એટલે મુક્ત બનીને જીવન જીવવાની કોશિશ કરીએ છીએ જાણે કે કોઈ રોકનાર જ ન હોય અથવા કોઇ ટોકનાર જ ન હોય.

ચાલીસ વર્ષના થયા પછી આપણને સમજાય છે કે જે મારે કંઈક કરવું હતું એ તો થયો જ નથી એટલે આપણા જીવનમાં અસંતોષની આગ પ્રગટવા લાગે છે, અને ઝઘડાઓ પણ શરૂ થઈ જાય છે.

આમ કરતા કરતા ૬૦ વર્ષ પુરા થઈ જાય પછી આપણે વિચારીએ છીએ કે હવે ક્યાં વધારે પડતું જીવન બચ્યું છે શું કામ ખોટી માથાકૂટ કરવી જોઈએ.

અને જ્યારે 80 વર્ષ પહોંચ્યા ત્યારે સમજાય છે કે આપણે 20માં વર્ષે જોયેલા સપનાઓ તો પૂરા થયા જ નહીં આમ ને આમ આપણું જીવન બસ એમજ પૂરું થઈ ગયું.

યુવાનીમાં જોયેલા સપનાઓને સાર્થક કરવાનો તો સૌથી શ્રેષ્ઠ સમય હોય તો તે યુવાની જ છે કારણકે આપણે જે આપણા ઘડપણમાં જોઈતો હોય તે મેળવવાની શરૂઆત તો આપણે આપણી ઉંમર ૨૦ ની હોય ત્યારથી જ કરી દેવી જોઈએ.

જો તમે આ લેખ સાથે સહમત હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને કોમેન્ટમાં તમારો પ્રતિભાવ આપશો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel