ઘરમાં ભૂલથી પણ નહીં રાખતા આવી તસ્વીરો, નહીંતર થશે એવું કે…

જંગલી જાનવરો ની તસ્વીર લગાવવા થી પણ ખાસ બચવું કારણ કે આવી તસવીરો ઘર માં હિંસક માનસિકતા માં વધારો કરે છે જે ઘર માં આવી તસવીરો લગાવેલી હોઈ છે ત્યાં દરેક સમયે ઘર માં અશાંતિ અને કલેશ નું વાતાવરણ નું સર્જન કરે છે પરિણામે ઘર ના સભ્યો ના જીવન માં ખુબજ અશાંતિ ઉભી થવાની સંભાવના વધી જાય છે.

વસ્તુ શાસ્ત્ર મુજબ ઝરણાં ની તસવીરો પણ ઘર ની આર્થિક પરિસ્થિતિ પર પડે છે એવું માનવામાં આવે છે કે વહેતા પાણી ની જેમ ઘર નું ધન પણ ઘર ની બહાર ચાલ્યું જશે. અને ઘરમાં નકામો તેમજ જરૂરિયાત વગર નો ખર્ચો વધી જાય છે.