આ સ્પીચ થોડી પરિવારજનોને અટપટી લાગે અને કોઈને કંઈ ગતાગમ પડી નહીં, એટલે તરત જ તેના સસરાએ તેને પૂછ્યું કે બેટા, તું કહેવા શું માંગે છે?
તરત જ નવી વહુ એ કહ્યુ કે પપ્પા, હું કહેવા માગું છું કે જે લોકો વાસણ ઘસતા, તેઓએ વાસણ ઘસવા. જે લોકો રસોઈ બનાવતા હતા તેઓએ રસોઈ ન બનાવવી, જે લોકો કપડાં ધોતા તેઓએ કપડાં જ ધોવા. અને મારા લીધે તમારે કોઈએ કંઈ જ બંધ કરવાની જરૂર નથી! જે લોકો કચરા-પોતા કરી આખું ઘર ચોખ્ખું રાખતા, તે લોકોએ પણ ચાલુ જ રાખવું. અને રહી વાત મારી તો હું તો આ ઘરમાં ફક્ત તમારા દીકરાને કાબૂમાં રાખવા માટે જ આવી છું!
આટલું કહીને તે હસવા લાગી.
વહુ ના મોઢે થી આવું સાંભળીને ત્યાં હાજર સૌ લોકો ખડખડાટ હસી પડ્યા, અને ત્યાં હાજર લોકો માંથી તરત જ તે વહુ ના સસરા બોલવા લાગ્યા કે આને કહેવાય ૨૧ મી સદીની વહુરાણી!
જો તમને પણ આ વાંચીને હસવું આવ્યું હોય તો શેર કરવાની છૂટ છે.