એક કરોડપતિ માણસ ભિખારી બનીને રસ્તા પર બેઠો હતો, થોડા દિવસ પછી રાત્રે એક વ્યક્તિ તેની પાસે આવ્યો અને કહ્યું…

તેના નાના બાળકો પણ છાશ અને રોટલો ખાઈ રહ્યા હતા. જે જોઈ ને શેઠ ને વિચાર આવ્યો કે મદદ કરવા માટે આ જગ્યા બિલકુલ યોગ્ય છે. બધા એ જમી લીધું એટલે શેઠે તે ગરીબ માણસ ને પૂછ્યું કે તમે નોકરી કરો છો, તેમાં તમારે સેનું કામ કરવાનું હોય છે?

ત્યારે ગરીબ માણસે કહ્યું કે હું કરિયાણાની દુકાન માં નોકરી કરું છું. ત્યાં આવતા ગ્રાહકો ને જોઈતો માલ વજન કરી, અને પેકીંગ કરી ને આપવાનો ત્યારબાદ હિસાબ મુજબ રૂપિયા લઇ ને અમારા શેઠ ને આપવાના. અને અમારી દુકાન માં માલ આવે, ત્યારે માલ ની ગુણ પણ ઉપાડી ને દુકાન માં રાખવાની.

થોડી વાર પછી શેઠે પોતાની પાસે કંતાનના થેલા માંથી રૂપિયાના બંડલ કાઢીને તે ગરીબ માણસ ને આપ્યા, અને કહ્યું કે હું કોઈ ભિક્ષુક નથી હું આ ગામ નો શેઠ છું.

અને મારે સાચા જરૂરિયાત વાળા ગરીબ લોકો ને મદદ કરવી હતી.

એટલે મેં આ ભિક્ષુક નો વેશ ધારણ કર્યો છે, હવે થી તારે નોકરી નથી કરવી, આપણા જ ગામ માં તું એક કરિયાના ની દુકાન બનાવી અને કામ કર.

ત્યારે ગરીબ માણસે આનાકાની કરતા કહ્યું કે હું આટલા બધા રૂપિયા સંભાળી નહિ શકું, દુકાન તમે કરો અને હું તે દુકાન ચલાવી દઈશ, ત્યારે શેઠ ને પુરે પૂરો વિશ્વાસ બેસી ગયો કે હું યોગ્ય જગ્યા એ જ મદદ કરી રહ્યો છું.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel