જીભ ના ચટકા માં તું એ પણ પૂછતાં ભૂલી ગયો કે આ ક્યાં થી લઇ આવશ અને આ કોનું માં_સ છે. અને આવી રીતે તું હંસ ના સો એ સો બચ્ચા ને ખાઈ ગયો. એ હંસો જયારે રામેશ્વર થી પાછા આવ્યા અને રાજા ને પૂછ્યું કે અમારા એકસો બચ્ચા અમે અહીંયા મૂકી ને ગયા હતા. એ ક્યાં ગયા?
પછી રાજા ને ખબર પડી કે રસોઈયો જે માં_સ ખવડાવતો હતો, એ આ હંસ ના બચ્ચા નું હતું. ત્યારે રાજા પણ ગભરાઈ ગયો ત્યારે બધા હંસ હંસની એ કહ્યું કે તે આંધળો થઇ ને આ કામ કર્યું છે, એટલે અમે તને શ્રાપ દઈએ છીએ કે તું પણ આંધળો થઇ જઈશ. અને તારી સામે જ તારા એકસો પુત્રો મૃત્યુ પામશે.
વેદવ્યાસજી એ કહ્યું કે એક સો જન્મ પછી તારા આ કર્મ ઉજાગર થયા, અને તારા સો પુત્રો તારી નજર સામે જ મૃત્યુ પામ્યા.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ જો આવી ધાર્મિક સ્ટોરી વધુ વાંચવા માંગતા હોય તો કમેન્ટ કરીને અચૂક જણાવજો.