બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી છે વિજય માલ્યાની દીકરી - નામ જાણીને વિશ્વાસ નહીં થાય

આપણે બધાએ વિજય માલ્યાનું નામ તો સાંભળ્યું જ હશે. વિજય માલ્યા એક ભારતીય ઉદ્યોગપતિ અને રાજકારણી છે. તેઓ યુ બી ગ્રુપના ચેરમેન છે. વર્ષ 1973 માં તેમના પિતાના અવસાન પછી તેઓને 28 વર્ષની ઉંમરે UB ગ્રુપના ચેરમેન બનાવવામાં આવ્યા હતા અને તેમની હેઠળ હાલમાં 60 કંપનીઓ છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જણાવી દઈએ કે માલ્યાને રમતગમતમાં ખાસ રસ છે. તેઓએ ખોટ કરતી કંપનીઓને યા તો વેચી દીધી અથવા બંધ કરી દીધી. અત્રે ઉલ્લેખનીય છે કે વિજય માલ્યા મોટાભાગે તેમના રંગીન મિજાજ માટે જાણીતા છે. તેઓ ઘણી વખત પાર્ટીઓમાં મોડલ સાથે જોવા મળે છે અને અવાર-નવાર ચર્ચામાં પણ આવતા રહે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તેઓને લક્ઝરી કારનો ખૂબ જ શોખ હતો અને એક સમય હતો જ્યારે તેની પાસે 250થી વધુ લક્ઝરી કાર હતી પરંતુ આજે તેઓ દેશના એક મોટા દેવાદાર બની ને રહી ચૂક્યા છે અને લોકો તેને હવે ભાગેડુ તરીકે ઓળખે છે. એવું કહેવાય છે કે તેઓએ ભારતીય બેંકોમાંથી કરોડો રૂપિયાની લોન લઈ લીધી હતી અને તેઓ લોન લઈને ભાગી ગયા છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તેઓના અંગત જીવનની વાત કરીએ તો વિજય માલ્યાએ પોતે બે વખત લગ્ન કર્યા હતા સૌપ્રથમ લગ્ન તેને એર ઇન્ડિયામાં કામ કરી રહેલી હોસ્ટેસ સાથે કર્યા હતા જેનું નામ સમીરા હતું. જણાવી દઈએ કે તેઓએ તેને પહેલી વખત જોઈને પોતાનું દિલ ગુમાવી બેઠા હતા. આ બંનેનો એક પુત્ર સિદ્ધાર્થ છે. આ પછી વિજયે રેખા સાથે લગ્ન કર્યા જેની સાથે તેને બે પુત્રીઓ લીના અને તાન્યા માલ્યા છે.

પરંતુ જણાવી દઈએ કે આ સિવાય પણ તેઓની એક પુત્રી છે. આજે અમે તમને આ લેખમાં તેમની બીજી પુત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે લગભગ કોઈ જાણતું નહિ હોય. તેમની પુત્રીનું નામ સમીરા રેડ્ડી છે. હા, તે બોલીવુડની જાણીતી અભિનેત્રી છે. જો કે હકીકતમાં સમીરાનું કન્યાદાન વિજય માલ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. અને એટલા માટે જ આ બંને વચ્ચે પિતા અને પુત્રીનો સંબંધ છે.

Read more

સોશિયલ મીડિયા પર પરફેક્ટ કપલ લાઈફ બતાવતી પત્નીના હોશ ઉડી ગયા, જ્યારે પતિએ મોકલી ડિવોર્સની નોટિસ

હાઈરાઈઝ ફ્લેટના બારમા માળે રીચા અને સાહિલ રહેતા હતા. બહારની દુનિયા માટે અને ખાસ કરીને સોશિયલ મીડિયાના લાખો ફોલોઅર્સ માટે તેઓ એક આદર્

By Just Gujju Things Team

બેંકમાંથી રીટાયર્ડ થયા પછી સસરા ઘરમાં રોફ જમાવતા, થોડા સમય પછી વહુએ તેના સસરાને...

હરિપ્રસાદ પોતાની પત્ની, દીકરા મનન અને વહુ દ્રષ્ટિ સાથે રહેતા હતા. હરિપ્રસાદ એક સરકારી બેંકમાં ચીફ મેનેજર તરીકે ચાલીસ વર્ષ સુધી નોકરી કરીને હમણા

By Just Gujju Things Team

નણંદ સ્વેતાના આવતા જ ઘરમાં કલેશ શરૂ થઈ જતો, પણ ડાયરીમાં છુપાયેલો રાઝ જોઈ ભાભી...

રીમા અને તેનો પતિ મનન એક સુખી અને સંતોષી જીવન જીવી રહ્યા હતા. મનન એક પ્રાઈવેટ ફર્મમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો અને તેનો સ્વભાવ ખૂબ જ સરળ અને

By Just Gujju Things Team

ઓનલાઈન કુકિંગ ક્લાસ ચલાવતી વહુની લાઈવ વીડિયોમાં રેસિપી બગડી, પછી સાસુએ જે કર્યું તે જોઈને…

એક શાંત અને પ્રતિષ્ઠિત વિસ્તારમાં આવેલા સુંદર બંગલામાં ભાનુબેન અને તેમનો પરિવાર રહેતો હતો. ભાનુબેન પોતાના જમાનાના એક ઉત્તમ ગૃહિણી હતા

By Just Gujju Things Team