ભગવાન છે તેની સાબિતી શું? આ વાંચશો એટલે પુરાવા મળી જશે! રુંવાટા ઉભા થઈ જશે તેવી સ્ટોરી છે…

ત્યારે જવાબ માં વિદ્યાર્થી એ કહ્યું કે દૂધ ની અંદર મલાઈ હોય છે, તે શોધી રહ્યો છું ત્યારે રાજા એ કહ્યું કે તમને ખબર નથી કે દૂધ ને ગરમ કરવામાં આવે પછી જ મલાઈ બહાર આવે છે. ત્યારે એ વિધાર્થી એ કહ્યું કે મહારાજ જેમ દૂધ ને ગરમ કર્યા પછી જ મલાઈ દેખાય છે.

તેમજ ઈશ્વર સંસાર માં દરેક જગ્યા એ વ્યાપ્ત છે, પરંતુ મલાઈ ની જેમ અદ્રશ્ય છે, તેને સારા કર્મો દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. રાજા એ ગુરુકુળ ના વિદ્યાર્થી ને બીજો સવાલ કરતા કહ્યું કે ઈશ્વર શું કરે છે ??? ત્યારે વિદ્યાર્થી એ રાજા ને પૂછ્યું કે તમે મને આ સવાલ ગુરુ બની ને પૂછો છો કે શિષ્ય બની ને ?

રાજાએ કહ્યું કે શિષ્ય બની ને પૂછી રહ્યો છું ત્યારે વિદ્યાર્થી એ કહ્યું કે તમારી આ કેવા સંસ્કાર છે કે ગુરુ જમીન પર ઉભા છે અને શિષ્ય સિંહાસન પર બેઠા છે રાજા એ તરત જ સિંહાસન ખાલી કરી અને વિદ્યાર્થી ને ગુરુ બનાવી અને સિંહાસન પર બેસાડ્યા.

અને પોતે નીચે જમીન પર આવીને ઉભા રહી ગયા ત્યારે વિદ્યાર્થી એ કહ્યું કે ઈશ્વર રાજા ને રંક અને રંક ને રાજા બનાવે છે અને દાખલો આપની સામે છે.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel