અતિ સુંદર નર્તકી એ રાજા ને કહ્યું કે મારે તમને એક સવાલ પૂછવો છે, પણ એક શરતે…

એટલે જ કહેવાય છે કે રૂપ તો આજે છે અને કાલે ચાલ્યું જવાનું છે અને રૂપ વાળા નસીબ વાળા ને ત્યાં નોકરી કરતા હોય છે જે ભાગ્ય માં છે તે ગમે ત્યાં થી આપણી પાસે આવવાનું છે.

સાથે કર્મ પણ જરૂરી છે જ અને જે ભાગ્ય માં નથી તે આવશે તો પણ પાછું ચાલ્યું જવાનું છે. આ દુનિયા માં બધી ચીજ વસ્તુ આપણે ખરીદી શકીએ છીએ કારણ કે અહીંયા બધું વેચાય છે.

અને વેચવાવાળા હવા ને પણ ફુગ્ગા માં ભરી ને વેંચી આપે છે સત્ય પણ વેચાય છે અને જૂઠ પણ વેચાય છે દુનિયા માં જમીન કરતા ત્રણ ગણી જગ્યા માં પાણી છે તો પણ પાણી ને બોટલ માં ભરી અને વેચવા વાળા પણ છે જ.

ક્યારેય ફૂલો ની જેમ જીવવું નહિ જે દિવસે ખીલે છે તે જ દિવસે મુરઝાઈ જાય છે જીવવું હોય તો પથ્થર ની જેમ જીવવું જે દિવસે કોઈ કારીગર પથ્થર ની મૂર્તિ બનાવે તે દિવસે ભગવાન બની જશે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel