ટેક્ષીમાં એક બેગ પડ્યું હતું, ખોલીને જોયું તો સોનુ અને રૂપિયા હતા, ત્યાર પછી જે ટેક્સી ડ્રાયવરે કર્યું તે વાંચીને તમે પણ કહેશો…

ત્યારે વીરેન્દ્ર એ વાત કરી કે મારા ઉપર પણ દેણું છે અને મને પણ રૂપિયા ની જરૂર છે પણ મારા નસીબ મારે ભોગવવાના છે તેના માટે હું કોઈ નો હક્ક લઇ લેવા માટે તૈયાર નથી અમે ગરીબ ભલે હોય પણ ઈમાનદાર છીએ બેઈમાની ની એક પણ ફુટીકોડી પણ જોઈએ નહિ અને બે દિવસ માં જે પેસેન્જર ની બેગ હતી.

તેનો સંપર્ક કરી અને પોલીસે પરત આપી અને વીરેન્દ્ર ને બોલાવ્યો અને તે બેગ ના મલિક વીરેન્દ્ર ને બક્ષીશ આપવા લાગ્યા વીરેન્દ્ર એ બક્ષિસ લેવાની પણ ના પડતા બધા સાથે ચા નાસ્તો કરી અને છુટા પડ્યા પણ પોલીસ અધિકારી વીરેન્દ્ર ની ઈમાનદારી થી અતિ પ્રભાવિત થયા આ વાત અહીંયા પૂર્ણ થતી નથી.

પણ સાચી વાત તો હવે શરુ થાય છે પોલીસ અધિકારી એ વીરેન્દ્ર ની ઈમાનદારી ની વાત તેના એક મિત્ર ને કહી જે ન્યૂઝપેપર ના કર્મચારી હતા તેને આ સમાચાર ન્યૂઝપેપર માં છાપ્યાં કે પોતાની ઉપર દેણું હોવા છતાંય ઈમાનદારી રાખી અને મોટું જોખમ મલિક ને પરત અપાવી અને ઈમાનદારી બતાવી.

અને આ વાત એક સામાજિક કાર્યકર્તા ના ધ્યાન માં આવી અને તેને વીરેન્દ્ર ને બોલાવી અને તેનું બેંક માં ખાતું ખોલાવી અને માણસો ને સોસીયલ મીડિયા માં અપીલ કરી કે આપણે વીરેન્દ્ર ને દેણા માંથી મુક્ત કરવાનો છે અને ફક્ત બે દિવસ માંજ વીરેન્દ્ર ના ખાતા માં દરેક લોકો એ પોતાની સગવડતા મુજબ રૂપિયા મોકલ્યા.

અને સાડા પાંચ લાખ રૂપિયા જમા થઇ ગયા અને બધા લોકો એ તેની ઈમાનદારી ને પ્રોત્સાહિત કરતા તેને દેણા મુક્ત કરી આપ્યો. વીરેન્દ્ર એ પોતાના ઈમાનદારી ના સંસ્કાર થી સાબિત કરી દીધું છે કે કોઈ ના હક્ક કે મહેનત થી કમાયેલું ધન ને પચાવી પાડવું. અને જીવનભર દુઃખી થવું તેના કરતા ઈમાનદારી થી ધન કમાઈ ને જીવન ને સુખી અને સમૃદ્ધ બનાવવું.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel