સ્ટેશન પર ધીમે ધીમે બુટ પોલિશ કરી રહેલા છોકરાંને કહ્યું અરે ભાઈ ઝડપથી કામ કર ઉતાવળ છે, થોડા સમય પછી જે જાણવા મળ્યું તે…

તે છોકરા એ કહ્યું કે અમે બધા છોકરાઓ જે બુટ પોલિશ નું કામ કરીયે છીએ. તે બધા નજીક ની એક ઝૂંપડપટ્ટી માં રહીએ છીએ. આ છોકરા ને ડબ્બા માંથી પડી જવાથી ગંભીર ઇજા થઇ હતી. તેને કારણે તેના શરીર માં હજુ સુધી નબળાઈ છે. અને ઝડપ થી કામ કરી શકતો નથી.

અમે મહેનત કરી અને પૈસા લઈએ છીએ. ભીખ માંગવાનું તો અમે જિંદગી માં વિચારી શકાય પણ નહિ. જેથી અમારી ઝૂંપડપટ્ટી માં એક વૃદ્ધ માતા રહે છે, અને અમારી ઝૂંપડપટ્ટી માં તેને બધા માં ની જેવું જ સન્માન આપે છે. તેને બધા ને બોલાવી ને નક્કી કર્યું છે કે અમે બધા છોકરા એક જોડી બુટ પાલીશ ના રૂપિયા અને તે કામ કરતો હોય ત્યાં જઈને તેને મદદ કરીશું.

જેથી તેને પણ અમારા બધા જેટલા રૂપિયા મળી શકે, અને તેનું ઘર પણ ચાલ્યા કરે. અને જીવન જીવવામાં તેને કાઈ તકલીફ પડે નહિ, તે પહેલા જેવી ઝડપ થી કામ નથી કરી શકતો તેથી શું થઈ ગયું? અમે બધા છોકરાઓ તેના ભાઈ જ છીએ ને?

ઝૂંપડપટ્ટી ના છોકરા ની વાત સાંભળી ને સજ્જન ને અહેસાસ થયો કે નાના નાના છોકરાઓ પણ ધારે તો એક બીજા નું કેટલું ધ્યાન રાખી શકે છે, અને વૃદ્ધ માતા ને મનોમન પ્રણામ કરતા હતા, જે ઝૂંપડપટ્ટી ના વડીલ હતા. એકતા થી રહેતા લોકો ભલે તે ઝૂંપડપટ્ટી માં રહેતા હોય પણ સદાય ને માટે સુખી જ રહે છે.

તે સજ્જને પોતાના ખીસા માંથી 100 રૂપિયા કાઢી ને પહેલા આવેલા શારીરિક નબળા છોકરા ના હાથ માં આપ્યા. અને રૂપિયા આપ્યા નો આનંદ માણતા માણતા તેની ટ્રેઈન આવતા બેસી ગયા.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel