ધૃતરાષ્ટ્રે વેદવ્યાસજી ને પૂછ્યું મારા કર્મ ખરાબ નથી છતાં મારી નજર સામે મારા સો પુત્રો… આવું કેમ? ત્યારે વેદ વ્યાસજીએ કહ્યું…

મહારાજ ધ્રુતરાષ્ટ્ર એ વેદ વ્યાસજી ને પૂછ્યું મારા એક સો પુત્રો મારી નજર સામે મા_ર્યા ગયા. બહુ જ આશ્ચર્યજનક વાત છે. મને મારા સો જન્મ નું બધું યાદ છે. ત્ત્યાં…

બે મિનિટ વાંચતા થશે, પરંતુ વાંચશો નહીં તો અફસોસ થશે…

દેડકાઓ નો એક સમૂહ જંગલમાં યાત્રા કરી રહ્યો હતો, ત્યારે તેમાંથી બે દેડકાઓ એક ઊંડા ખાડામાં પડી ગયા. તેને નીચે પડેલા જોઈ ને બીજા બધા દેડકાઓ ની ચારેબાજુ ભીડ થઈ…

મંદિરમાં જતા પહેલા એક માણસને ચપ્પલનું ધ્યાન રાખવા માટે કહ્યું, દર્શન કરીને આવ્યો તો તે માણસ અને ચપ્પલ બંને…

એક માણસ એક વખત મંદિરે દર્શન કરવા માટે ગયો, મંદિરે પહોંચતાની સાથે જ તેને વિચાર આવ્યો કે તેને પહેરેલા ચપ્પલ હજુ ગઈકાલે જ તેને નવા ખરીદ્યા છે. અને તે કોઈ…

ઘરની બહાર એક સફેદ ગાડી દીકરાનું નામ પૂછીને આવી, પિતાએ દીકરાને કહ્યું બહાર ગાડી તને લેવા આવી છે, તું શું કરીને આવ્યો છે? બહાર નીકળીને જોયું તો ગાડીમાં…

પવન એક ગરીબ ઘર નો દીકરો હતો. તેના પિતાજી છૂટક મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. ગરીબ ઘરનો હોવાથી સુખ સુવિધાથી વંચિત હતો. અને ભણવામાં પણ ધ્યાન મધ્યમ રહેતું, છતાં…

એક દીકરી ચોકલેટ આઇસ્ક્રીમ ખાવા હોટલમાં ગઈ ત્યારે તેની પાસે પૂરતા પૈસા હોવા છતાં તેને તેનાથી સસ્તો આઈસક્રીમ મંગાવ્યો. હોટલના માલિકે જ્યારે કારણ પૂછ્યું ત્યારે દીકરીએ એવું કહ્યું કે…

10 વર્ષ ની મોનિકા આજે ઘરે એકલી હતી. તેના મમ્મી પપ્પા લગ્ન પ્રસંગે સવાર થી બહાર ગયા હતા, મોનીકા ને સ્કૂલ માં વાર્ષિક પરીક્ષા આવતી હોવાથી તે લગ્ન માં નહોતી…

સસરાએ એક વહુને ગૃહલક્ષ્મી કહ્યું એટલે તરત બીજી ત્રણ વહુઓએ પૂછ્યું, તમે તેને ગૃહલક્ષ્મી કેમ કહ્યું? સસરાનો જવાબ સાંભળી બીજી વહુઓ…

અશોક મહારાજ કાશી માં સંસ્કૃત અને વિધિ વિધાન નું જ્ઞાન લઇ ને પોતાના ગામ આવ્યા હતા. પરંતુ ગામ નાનું હોવાથી તેને આ ભણતર નો ખાસ કંઈ ફાયદો થતો નહિ. અને…

પ્રજા કેટલી જાગૃત છે તે જોવા માટે રસ્તા વચ્ચે રાજાએ પથ્થર રાખ્યો, એ પથ્થર કોઈએ ના હટાવ્યો પછી એક ખેડૂત આવ્યો અને એ પથ્થર હટાવ્યો તો, તેની નીચેથી એવું નીકળ્યું કે…

આ વાત ઘણા જૂના જમાનાની છે, એક રાજા પોતાની પ્રજા માટે તેમજ પ્રજાના સુખ સગવડ માટે દિવસ-રાત મહેનત કરીને અનેક પ્રકારના આયોજન કરતા. જેથી આવનારા સમયમાં તેની પ્રજાને કોઈ પણ…

દીકરી તેની બહેન માટે ગિફ્ટ લેવા આવી, અને કહ્યું આ ગીફ્ટ મારા મમ્મી મારી બહેનને આપશે. તેને પૂછ્યું તું કેમ નહીં આપે? તો તે દીકરીએ રડતા રડતા કહ્યું…

હું ખરીદી કરવા ગયો હતો. ખરીદી કરી ને ઘરે પાછો આવતો હતો, ત્યાં જ મારી નજર એક રમકડાં ની દુકાન માં પડી. એટલે એમ થયું કે ચાલો એક નાનું રમકડું…

દીકરીના લગ્નને છ મહિના પણ નહોતા થયા ત્યાં તેની માતા તેને ઘરે લઈ આવી, થોડા દિવસ પછી બને પરિવાર ભેગા થયા ત્યારે સંબંધ કરાવનારે દીકરીની માતાને એવું કહ્યું કે…

હસુભાઈ સાધારણ પરિસ્થિતિમાં જીવન જીવતા હતા. તેના પરિવાર માં તેના પત્ની એક દીકરો અને એક દીકરી હતી. ધંધામાં પરિસ્થિતિ નબળી હતી. અને દીકરી પરણાવવા જેવડી થઈ ગઈ હતી, એટલે રાત…