લગ્ન થયા પછી દીકરીએ બધા લોકોની હાજરીમાં કહ્યું મારી સાથે મારા પિતાએ અન્યાય કર્યો છે. લોકો એ પૂછ્યું શું અન્યાય થયો છે? ત્યારે દીકરીએ કહ્યું મારા પિતાએ મને…

આ તકરાર ને લઇ ને જે પાંચ લોકો આવ્યા હતા. એમને મુખિયા ને કહ્યું કે તમારી દીકરી અત્યારે સાસરે જઈ રહી છે, જે ખોટું ના બોલે અને તમે એને બધો ભાગ દેવાની વાત કરી હોય. તો આ તમારી પાસે એ એનો ભાગ માંગે છે માટે તમારે દીકરી સાથે કરેલા વાયદા મુજબ તેનો ભાગ અત્યારે જ આપી દો.

આ સાંભળી ને મુખિયા એ વિચાર કર્યો કે હું જ્યારે ન્યાય કરવા બેસતો ત્યારે બધા મારા ન્યાય નું પાલન કરતા આજે તો મારી સામે ગામ ના પાંચ વડીલો બેઠા છે, અને તેને ન્યાય કર્યો છે મારે તેનું માન રાખવું જ પડે. આમ વિચારી ને દીકરી એ કહ્યા મુજબ નો ભાગ બધા લોકો ની સામે દીકરી ને દેવા લાગ્યા.

ત્યારે દીકરી એ કહ્યું કે મારે કોઈ ભાગનથી જોતો પરંતુ હું તમને ઘણા સમયથી કહેતી હતી કે તમે આ કામ બંધ કરી દો પણ તમે માનતા નહોતા. પણ આજે જયારે હું આ ઘર છોડી ને જાવ છું.

ત્યારે તમને આવા ન્યાય નું ભાન કરાવ્યું કે તમે મને કઈ પણ દેવાની વાત કરી નહોતી, પણ તોય તમે આખા ગામ વચ્ચે ખોટા પડ્યા. અને ત્યાર પછી મુખી એ ગામ વચ્ચે પાણી મૂક્યું કે હવે જીવનભર મુખી પણું કરે એ બીજો.

જો સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપશો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel