કરિયાણાની દુકાનમાં ચકચૂર નશામાં એક ગ્રાહક આવ્યો, થોડા સમય પછી એક સ્ત્રી આવી જેને તે વ્યક્તિને જોઈને કહ્યું તમે તો…

મને ખબર છે કે પત્ની અને પુત્ર ની જગ્યા કોઈ નહિ લઇ શકે. પણ હું તો તમારી દીકરી જેવી જ છું, જયારે હું ટ્યૂશન માં આવતી ત્યારે તમે મને હંમેશા તમારી દીકરી હોય તેમજ રાખી છે. ત્યારે એ સાહેબે નંદિની ના હાથ ને ઝટકો મારી અને દૂર ખસેડી દીધો.

અને બોલ્યા કે નહિ આ દુનિયા માં હવે મારુ કોઈ નથી, અને બોટલ ખોલી ને પીવા લાગ્યા, ત્યારે નંદિની એ કહ્યું કે હું જઈ રહી છું સાહેબ. પણ એ બંને લોકો નો આત્મા બહુ દુઃખી હશે. અને રડી રહ્યો હશે. તમારી આ હાલત જોઈ ને!

તે બંને તમને આ હાલત માં જોઈ ને હજુ પણ રોજ રોજ મરી રહ્યા હશે, આમ બોલી ને નંદિની ત્રણ ચાર પગલાં ચાલી ત્યાં જ પાછળ થી અવાજ આવ્યો કે નંદિની તું મારી દીકરી જેવી નહિ મારી દીકરી જ છો. અને તેને જમીન પર બોટલ અથડાવી અને ફોડી નાખી.

અને વર્મા સાહેબ ને એક દીકરી મળી ગઈ, જેને સાહેબ નું જીવન પહેલા જેવું બની શકે એ માટે બે વર્ષ સુધી મહેનત કરી જયારે નંદિની ના લગ્ન થયા ત્યારે નંદિની ના પરિવાર ના સભ્યો કરતા પણ વધારે અને નાનું બાળક રડે તેમ વર્મા સાહેબ ને રડવું આવ્યું હતું.

કારણ કે એક માં જેમ દીકરા ને મોટો કરે અને સારા સંસ્કાર આપે તે બધી વાત નંદિની એ સાહેબ ને ફરી થી સમજાવી, અને તેનું જીવન ની ગાડી ને પાટે ચડાવી હતી, માણસ ના જીવન માં આવેલ સારી ખરાબ પરિસ્થિતિ ના હિસાબે તે અવનવા નશા કરવાની ખરાબ આદત માં ફસાય જતો હોય છે.

પણ તેને શરૂઆત માં તેની નજીક ના માણસો સમજાવે. અને પ્રેમ થી વર્તન કરે, તો નશો ત્યાં ને ત્યાં જ ખતમ થઇ જાય છે. માણસ માત્ર લાગણી નો ભૂખ્યો હોય છે, તેની માનસિક રીતે મદદ કરવી તે પરિવાર ના અને મિત્રો ની પ્રથમ ફરજ છે. તેને બસ એક શબ્દ કહેવા વાળા ની જરૂરત હોય છે “હું બેઠો છું ને તું શા માટે મૂંઝવણ રાખે છે” મિત્રો આ જાદુઈ શબ્દ છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel