ઘડપણ નો સાચો સહારો કોણ દીકરો હોય છે કે વહુ? આ વાંચીને પછી તમે પણ…

એક વડીલ ખુબજ શ્રીમંત પરિવાર ના જયારે અવસાન પામ્યા ત્યારે તેને અગાઉ થી જ ઘર માં તેના પુત્રો ને કહી દીધું હતું કે મારો અગ્નિદાહ મારા એકેય દીકરાઓ નહિ કરે, મને મારા દીકરા ની વહુ જ અગ્નિદાહ આપશે. અને બધા સભ્યોએ આ વાત માન્ય રાખી હતી.

અને જયારે તે વડીલ નું અવસાન થયું. ત્યારે તેના દીકરા ની વહુ એ જ અગ્નિદાહ આપેલો તેની સામે અત્યારે એવું પણ જોવા મળે છે કે સાસુ ના કોઈ સગા કે ઘર ના કોઈ સગા આવે તો સાસુ ચા પાણી નાસ્તો કરાવે પોતે દોડાદોડી કરે પછી તેની તબિયત ભલે ખરાબ હોય પણ વહુ ના પિયર માંથી કોઈ આવે તો જ વહુ તેના રૂમ માંથી બહાર આવતી હોય છે.

અને આ બધા સંસ્કાર અને કુ સંસ્કાર તેના નાનપણ માં તેની સાથે કરવામાં આવતા વર્તન માંથી ઉત્પન્ન થઇ છે. આવી વહુ તેના સાસુ સસરા ની શું સેવા કરવાની હતી? તેના સાસુ સસરા ને તેના હાથે બનાવેલી ચા પણ મળતી નથી. સંસાર માં બધી પ્રકારની પ્રકૃતિ ધરાવતા લોકો મળી રહે છે.

જે વહુ પોતાના પરિવાર સાથે પ્રેમ લાગણી થી રહે છે. તેને વૃદ્ધાવસ્થા માં તેનું સારું પરિણામ મળી રહે છે કારણ કે તેના સંતાનો અને વહુ જે જુવે છે તેજ વર્તન તેની સાથે કરે છે. અને જે આવું નથી કરી શકતા તેને તેના કર્મ મુજબ મળી રહે છે અને આવા અનેક દાખલ આપણી આજુબાજુ માંથી જ આપણને મળી જાય છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel