બધા કામ પડતા મૂકીને પહેલા આ વાંચી લેજો, જિંદગીની બધી તકલીફો દૂર થઈ જશે…

આ બધું જોઈ ને સંત પણ દુઃખી થયા પણ તેને હિંમત ના હારી અને આનંદ માં આવી અને નાચવા લાગ્યા અને મોટે મોટે થી ધૂન બોલવા લાગ્યા ત્યારે હાજર રહેલા ગામ ના લોકો અને સંતો એ પૂછ્યું કે તમારી પચાસ વર્ષ ની ધૂન નો સ્વીકાર નથી થયો. છતાં પણ તમે કેમ ખુશ છો?

ત્યારે સંતે જવાબ આપ્યો કે આકાશવાણી માં એમ કીધું કે તમારી પચાસ વર્ષ ની અખંડ ધૂન સ્વીકાર નથી થઇ પણ હું પચાસ વર્ષ થી ધૂન કરું છું. તેની તો ભગવાને પણ નોંધ લેવી પડી છે. તેમજ મારી સાથે આજુ બાજુ વાળા ગામ ના લોકો માં પણ ધાર્મિક વૃત્તિ હતી તેના કરતા પણ વધી જેથી બધા ના ઘર માં ધંધા માં બધા શાંતિ થી કઈ પણ ખોટું કાર્ય વિના પ્રગતિ કરી છે. તે જ મારા માટે મોટા માં મોટી સફળતા છે.

અને હું તો જીવન ભર મારી આ ધૂન ચાલુ રાખી ભગવાને પણ મારી આ અખંડ ધૂન નો સ્વીકાર કરવો જ પડશે કારણ કે તેનાથી સમાજ નું સારું થયું છે. અને સારા કર્મ નું ફળ તો સારું જ હોય.

આમ આપણે પણ આપણા કાર્ય માં આટલી હિમ્મત રાખી અને પુરી ઈમાનદારી થી કાર્ય કરતા રહીશું તો સફળતા તો મળવાની જ છે. કોઈ ધંધો વેપાર કરતા હોઈ એવા વડીલો આપણને સલાહ આપે કે ધંધો તો દુજણી ગાય છે જે બાર મહિના માં ચાર મહિના વસૂકી જાય તો આપણે એ ગાય ને છોડી નથી દેતા પણ તેને સાચવવી પડે છે એમ જ નોકરી કરતા હોય અને નોકરી છૂટી જાય તો તેમાં પણ નિરાશ નહિ થવાનું.

કારણ કે બીજી કોઈ સારી જગ્યા તમારી રાહ જોતી હશે માટે હિંમત થી આગળ વધવું એજ જીવન છે પાછળ ચાલવાનું તો કુદરત ને પણ પસંદ નથી તેને પણ રાત પછી દિવસ જ ગમે છે આપણા કરેલા કર્મ નું ફળ મળવાનું જ છે. એમાં ક્યારેક વહેલું કે ક્યારેક મોડું મળે તેનાથી કર્મ કરવા માં કોઈ જાત નો અભાવ ના આવવો જોઈએ.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરી ને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel