3 મિનિટ બધું પડતું મૂકીને આ વાંચી લેજો, જિંદગીમાંથી ટેંશન નીકળી જશે…

એટલે કારીગરે જવાબ આપ્યો કે રોજેરોજ કંઈક ને કંઈક મુશ્કેલી તો આવે જ છે, અને હું હેરાન પણ થાવ છું. પણ એમાં મારા પત્ની બાળકો નો શું વાંક? હું રોજ ઘરે આવું, ત્યારે મારી જેટલી તકલીફ મુશ્કેલી પડી હોય… તેને મારા મન માંથી કાઢીને એ ઝાડ ઉપર લટકાવી અને પછી ઘર માં દાખલ થાવ છું.

એટલે જ તો મારા બાળકો અને પત્ની સાથે મોજથી જીવી રહ્યો છું, અને હા બીજે દિવસે કામ પર જાવ ત્યારે તેને ઝાડ પર થી લેવા જાવ છું, ત્યારે તેમાંથી મોટાભાગની તો ત્યાંથી પણ ચાલી ગઈ હોય છે.

સમીરભાઈને પણ આવી જિંદગીની પ્રેરણા જાણે પહેલી વાર મળી હતી.

આ વાત માંથી આપણે નક્કી કરવાનું કે આપણે સાંજે ઘરે જાય, ત્યારે આવું કોઈ ઝાડ શોધ્યું ના હોય તો શોધી લેજો. અને આપણા ઘર ના સભ્યો સાથે ખુબ જ પ્રેમ થી સમય પસાર કરશો. બાકી જીવન એક જંજાળ જ છે.

આપણું જીવન પાણી માં રહેલી માછલી જેવું છે આપણે પાણી માં રહેવાનું છે, પણ પલળવાનું નથી, જો સુખી થવું હોય તો! બાકી જંજાળ તો કોઈ કારીગર કોઈ દુકાનદાર કે કોઈ કારખાના નો માલિક હોય બધાને છે, પણ તેમાં પણ શાંતિ તો આપણે જ શોધવાની છે, જે કઠિન પણ છે. અને ઝાડ ની ડાળી એ ટીંગાળી દઈએ એટલું સહેલું પણ છે.

માણસ શાંતિ મળે તે માટે ઘણા બધા પ્રયાસ કરે છે, તો પણ કોઈ ને શાંતિ મળતી નથી. દરેક વ્યક્તિ જે નોકરી કરે છે, અથવા તો પોતાની દુકાન ફેક્ટરી કે કોઈ મોટા કારખાના ના માલિક હોય આખો દિવસની મહેનત કર્યા પછી સાંજે જ્યારે ઘરે જાય, ત્યારે ઘરે શાંતિ મળે તેવી દરેક ની ઇરછા હોય જ છે. પરંતુ આ શાંતિ મળે કેવી રીતે? કોઈ આપણને આપવા નથી આવવાનું, એ શાંતિ આપણે જ મેળવવાની છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel